શાહરૂખ ખાને હુંડાઈની સેકેન્ડ જેન ક્રેટા રજૂ કરી
  • 4 years ago
કંપની - હુંડાઈ

મોડલ - સેકેન્ડ જેન ક્રેટા

વેરિએન્ટ - પેટ્રોલ,ડીઝલ

USP - BS6 એન્જિન

ઈન્ટીરિયર - ફીચર્સ પર કંપનીનો ખુલાસો નથી

એક્સટીરિયર - પેનોરામિક સનરૂફ,લાઈટબાર બૂટ, સ્પલિટ ટેલ ડિઝાઈન

એન્જિન - 15 લીટર પેટ્રોલ,ડીઝલ

સંભવિત કિંમત - શરૂઆત 10થી 17લાખ

સંભવિત લોન્ચ - માર્ચ 2020

ટક્કર - કિઆ સેલ્ટોસ
Recommended