BSNLમાંથી વિક્રમજનક 78,300 કર્મચારીઓએ આજે નોકરી છોડી છે
  • 4 years ago
આ કર્મચારીઓએ VRS એટલે કે સ્વૈચ્છીક નિવૃત્તિ યોજનો વિકલ્પ સ્વીકાર્યો છે દેશમાં કોઈ પણ સેક્ટરમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કર્મચારી નિવૃત્ત થયા હોય તેવી આ પ્રહેલી ઘટના છે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી જાહેર ક્ષેત્રની આ કંપની આર્થિક કટોકટીમાંથી નિકળવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે
Recommended