નાસિક પાસે બસ-રિક્ષા અથડાઇને કૂવામાં પડ્યાં, અત્યાર સુધીમાં 8 મૃતદેહ બહાર કાઢ્યા

  • 4 years ago
નાસિક પાસેના દેઓલામાં એક બસ અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી આ ટક્કર બાદ બન્ને વાહન પાસે આવેલા એક કુવામાં પડી ગયા હતા

આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે તેનો હજુ નિશ્ચિત આંકડો જાણી શકાયો નથી, પણ કુવામાં પડી ગયેલા બન્ને વાહનોમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે દુર્ઘટનાગ્રસ્ત બસ માલેગાંવથી કલવાન જઈ રહી હતી માર્ગમાં બસના ડ્રાઈવરે વાહન પરનું નિયંત્રણ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો બચાવ કાર્ય ચાલી રહ્યું છે

Recommended