ચાણસ્માના મણિયારી ગામમાં રોડના કામનો વિરોધ

  • 4 years ago
પાટણ: જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામ ખાતે રોડનું કામ બરાબર થતું ન હોવાથી ગ્રામજનો અટકાવ્યું હતું ગ્રામજનોએ તંત્રને કોન્ટ્રાક્ટરે તમામ સાધનો અને વાહનો લઈને પાછા જવું પડ્યું હતું પ્રધાનમંત્રી યોજના હેઠળ ચાણસ્માના મણિયારી ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છ કામની ગુણવત્તા પ્રમાણે થતું ન હોવાથી ગ્રામજનોએ કામ અટકાવી દેતાં તંત્ર દોડતું થયું હતું

Recommended