ફાયરિંગ કરતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો વાઇરલ

  • 4 years ago
રાજકોટ: અબડાસાના કોંગ્રેસના ધારાસભ્યના પુત્રનો ફાયરીંગ કરતો વીડિયોનો બનાવ હજી તાજો જ છે ત્યાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્યનો ફાયરીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે વીડિયોમાં ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા રિવોલ્વરથી નિશાન તાકી ફાયરીંગ કરી રહ્યા છે ફેસબુકમાં વસોયાના ટેકેદાર દિનેશ પટેલે પોસ્ટ કરેલા વીડિયોમાં લખ્યું છે કે, હંમેશા ધાર્યું નિશાન પાર પાડતા અમારા ધારાસભ્ય લલિત વસોયા

Recommended