શિકાગોમાં બર્ફીલા તોફાનના કારણે 1000થી વધુ ફ્લાઇટ કેન્સલ
  • 4 years ago
અમેરિકાના દક્ષિણી રાજ્ય બર્ફીલા તોફાન અને ભારે વરસાદની ચપેટમાં છે ડેલીમેલમાં પ્રકાશિત રિપોર્ટપ પ્રમાણે, શિકાગોમાં બર્ફીલા તોફાન અને ખરાબ હવામાનના કારણે શુક્રવારે દરેક એરપોર્ટ પરથી 1000 ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી હતી ઓહારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 690થી વધુ, મિડવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 169 અને સેન્ટ લૂઈના લેમ્બર્સ એરપોર્ટ પર 130થી વધુ ફ્લાઇટ્સ ને કેન્સ કરવી દેવામાં આવી હતી બીજી તરફ મિસૌરીના કોલંબિયા રીજનલ એરપોર્ટ પર શનિવાર બપોર સુધી બધી ફ્લાઇટ રોકી દેવામાં આવી છે તોફાન અને ખરાબ હવામાનના કારણે 9 કરોડ લોકો પ્રભાવિત થયા છે