સુરતમાં રેલવેના ખાનગીકરણના વિરોધમાં પ્રદર્શન કરતાં 18ની અટકાયત
  • 4 years ago
સુરતઃગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ’ને આજે લીલી ઝંડી અમદાવાદથી આપવામાં આવી હતી સુરત રેલવે સ્ટેશન પર ખાનગી ટ્રેન અને રેલવેના થઈ રહેલા ખાનગીકરણ સામે મજદૂર સંઘ અને રેલવે સંઘર્ષ સમિતી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જો કે, વિરોધ પ્રદર્શન અગાઉ જ પોલીસ દ્વારા 18 જેટલા પ્રદર્શનકારીઓને ઝડપી લઈ અટકાયત કરવામાં આવી હતી
Recommended