કાળમુખો શનિવાર, અલગ-અલગ અકસ્માતમાં 20નાં મોત
  • 4 years ago
પાદરા નજીક એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 6 કામદારોના મોત થયા છે કંપનીમાં બોટલ ફિલિંગ કરતી વખતે અચાનક આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, પ્લાન્ટની દીવાલ તૂટી ગઈ હતી અને પતરાંના છાપરા પણ ઊડી ગયા હતા આ બ્લાસ્ટને કારણે 3 કિમી સુધી ધરતી ધ્રુજી હતી આ દુર્ઘટનામાં 10થી વધુ મજૂરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે
Recommended