કચ્છ અકસ્માતમાં 11 લોકોનાં મોત
  • 5 years ago
ભુજના માનકુવા પાસે ટ્રક, રિક્ષા અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે ડાકડાઈ ગામના પાટિયા પાસે થયેલા આ અકસ્માતમાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી કે જનરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે માતાના મઢ તરફ જતી ટ્રકે રિક્ષા અને બાઈકને ટક્કર મારતા આ કરુણાંતિકા સર્જાઈ છે
Recommended