રાજકોટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 16 દેશ અને 5 રાજ્યના પતંગબાજોએ પેચ લડાવ્યા
  • 4 years ago
રાજકોટ: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે 6 જાન્યુઆરીથી રાજ્યમાં પતંગ મહોત્સવની શરૂઆત કરી છે રાજકોટ શહેરમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આજે રેસકોર્સ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં 16 દેશમાંથી 50 અને 5 રાજ્યમાંથી 35 પતંગબાજો ત્રણ ઇંચથી લઇ મહાકાય પતંગો ચગાવી રહ્યા છે સાથે સાથે રાજકોટ શહેરના 73 પતંગબાજો પણ પંતગ મહોત્સવમાં ભાગ લઇ વિવિધ રંગબેરંગી પતંગો ચગાવી રહ્યા છે
Recommended