સેના પ્રમુખ જનરલ રાવત દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંસેના પ્રમુખ જનરલ રાવતને દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફબનાવવામાં આવ્યા છે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારે દેવામાં આવ્યો છે હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતીઆ ઉપરાંત અન્ય મહત્વનાસમાચાર પણ જોઈશું
Recommended