કાંકરિયા કાર્નિવલમાં હોર્સ શો દરમિયાન ગુજરાત પોલીસની ઘોડી બેકાબૂ, બે દર્શકોને સામાન્ય ઈજા
  • 4 years ago
અમદાવાદ:કાંકરિયા કાર્નિવલ દરમ્યાન કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલા હોર્સ શોમાં દુર્ઘટના ઘટના બનતા રહી ગઈ હતી શો દરમિયાન રાઈડર દિશા નામની ઘોડીને કાબુમાં ન લઈ શકતા ઘોડી પ્રેક્ષકો તરફ દોડી હતી અને રેલિંગ તોડી બહાર નીકળી ગઈ હતી ઘોડી પર આઈએસરાઠોડ નામના પોલીસકર્મીરાઈડ કરી રહ્યા હતા આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા થઇ છે સદનસીબે ઘોડી બહાર નીકળ્યા બાદ કાબુમાં આવી ગઈ હતી
Recommended