ચીનમાં કમરથી વળી ગયેલો શખ્સ સર્જરી પછી 28 વર્ષે સીધો ઉભો રહી શક્યો
  • 4 years ago
ચીનમાં કમરથી વળી ગયેલા વ્યક્તિને સર્જરી પછી જીવનદાન મળ્યું છે 28 વર્ષ પછી આ વ્યક્તિ સીધો ઊભો રહી શક્યો છે 46 વર્ષીય લી હુઆએ વર્ષ 1991માં એન્કીલોસિંગ સ્પોન્ડિલાઇટિસ(ankylosing spondylitis) બીમારી થઈ ગઈ હતી, તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી બીમારીને કારણે તેની કમર વળી ગઈ અને ચહેરો સાથળને અડીને જ રહેતો હતો

લી પાસે પોતાની આ બીમારીની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નહોતા, પણ છેલ્લા 5 વર્ષથી તેની હાલત ગંભીર થઈ રહી હતી, વળી જવાને કારણે તેની હાઈટ માત્ર 29 ફુટ જ દેખાતી હતી મે,2019માં તે જો શેન્ઝેન યુનિવર્સિટી જનરલ હોસ્પિટલના સ્પાઈનલ સર્જરી વિભાગના ટીમ લીડર તાઓને મળ્યો, તેમની મદદથી લીની ચાર વખર સર્જરી થઈ
Recommended