વડોદરામાં મહેસુલી કર્મચારીઓએ વિશાળ રેલી કાઢીને માગણી ઉગ્ર બનાવી
  • 4 years ago
વડોદરા: રાજ્યના 33 જિલ્લાના 10 હજારથી વધુ વર્ગ-3નાં મહેસુલી કર્મચારી પોતાની 17 પડતર માગણીઓને લઈને 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં છે વડોદરા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા હડતાલના પગલે આજે કલેક્ટર કચેરીથી ગાંધી નગરગૃહ સુધી રેલી કાઢી હતી અને ગાંધીનગર ગૃહથી રેલી પરત કલેક્ટર કચેરી ખાતે આવીને પૂર્ણ થઇ હતી જેમાં આગામી જલ્દી જ માંગણીઓનો સ્વિકાર કરવામાં નહીં આવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Recommended