વડોદરામાં બોગસ માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું, 60થી 90 હજારમાં બોગસ સર્ટિફિકેટ વેચતા

  • 5 years ago
વડોદરા: ધો-12 પાસથી લઇ કોઇ પણ યુનિવર્સિટીની માર્કશીટ તેમજ કોઇપણ પ્રકારની એન્જિનિયરિંગ ડિગ્રીના બોગસ માર્કશીટ-ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપીને વિદેશ મોકલવાનું કૌંભાડ વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યું છે જેમાં ક્રાઇમ બ્રાંચે બે ભેજાબાજોની ધરપકડ કરી છે અને તેઓની ઓફિસમાંથી વિવિધ યુનિવર્સિટીની 70થી વધુ બોગસ માર્કશીટો અને સર્ટિફિકેટ કબજે કર્યાં છે

Recommended