આરોપી સરન્ડર કરવા તૈયાર નહતા એટલે ઠાર કરાયા - કમિશનર સજ્જનાર

  • 4 years ago
પોલીસ કમિશનર વી સજ્જનારે કહ્યું કે, 10 પોલીસકર્મી આજે વહેલી સવારે આરોપીઓને સીન રિક્રિએટ કરાવવા લાવી હતી આ દરમિયાન બે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવી લીધા હતા ત્યારપછી પોલીસે ચેતવણી પણ આપી હતી પરંતુ તેમણે પોલીસ પર જ ફાયરિંગ શરૂ કરી દીધું તે ઉપરાંત તેમણે પથ્થરથી પણ પોલીસ પર હુમલો કર્યો હતો જવાબી કાર્યવાહીમાં ચારેય આરોપી ઠાર કરી દેવામાં આવ્યા

Recommended