જાણો હૈદરાબાદ રેપ એન્કાઉન્ટર પર શું કહે છે અમદાવાદી યંગસ્ટર્સ
  • 4 years ago
હૈદરાબાદમાં દિશાના આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે, ત્યારે સમગ્ર દેશમાં એકતરફ આરોપીઓના એન્કાઉન્ટરને લઇને ખુશી છે અને હૈદરાબાદ પોલીસની પ્રશંસા થઈ રહી છે તો બીજી તરફ પોલિટિકલ જુવાળ પણ એટલો જ છે પોલીસ પર અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે દિવ્યભાસ્કરડોટકોમે જ્યારે અમદાવાદના યંગસ્ટર્સ પાસે જાણવાના પ્રયાસો કર્યા કે આ પ્રકારની દુર્ઘટનાઓમાં એન્કાઉન્ટર કેટલા અંશે સાચો નિર્ણય છે અને ખરા અર્થમાં સરકારે કેવા પગલા ભરવા જોઇએ ત્યારે અમને અનેક જવાબો મળ્યા હતા
Recommended