મધ્યપ્રદેશના રીવામાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત; 9 લોકોના મોત, 10ને ઈજા પહોંચી

  • 4 years ago
મધ્યપ્રદેશના રીવામાં આજે વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને આશરે 10 ને ઈજા પહોંચી છે પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ઘટના ગુઢ રોડ પાસે સવારે 6:30 વાગે આ ઘટના સર્જાઈ હતીમાર્ગ પર ઉભેલી ટ્રકને બસે પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો રીવાના SP અબિદ ખાને જણાવ્યું હતું કે આ બસ સીધીથી રીવા જઈ રહી હતી ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Recommended