નવાનગરના ખેડૂતોએ કેનાલના પાણીને સમ્પમાં લાવી સ્વખર્ચે સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી

  • 4 years ago
600 ફૂટ ઊંડેથી ચાલીસ એચપીની મોટરો લગાવી ક્ષારવાળુ પાણી ખેંચીને ત્રાસી ગયેલા હિંમતનગર તાલુકાના નવાનગર ગામના ખેડૂતોએ કેનાલનું પાણી પાઇપ લાઇનથી તળાવ નજીક બનાવેલી 40 બાય 40 ફૂટના સમ્પમાં લાવી માત્ર 5 એચપીની મોટરો લગાવી સમ્પમાંથી પાઇપલાઇન મારફતે 90 ખેડૂત પરિવારની 470 હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનું કામ કર્યું છે જૂઓ ખાસ રિપોર્ટ

Recommended