ગેંગરેપ કાંડના નવા CCTV ફૂટેજ, નરાધમો દિશાને બેભાન કરી ટ્રકમાં લઈ ગયા હોવાની આશંકા

  • 4 years ago
વીડિયો ડેસ્કઃ હૈદરાબાદ ગેંગરેપ કાંડના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે આ CCTV ફૂટેજ શમશાબાદ ટોલ પ્લાઝાના છે ઘટનાના દિવસે વેટરનરી ડૉક્ટર દિશાની સ્કૂટીઅહીં જ ખરાબ થઈ હતી અને CCTV ફૂટેજમાં દેખાતી ટ્રક પાછળ જ તેણે સ્કૂટી પાર્ક કરી હતી આ ટ્રક રાત્રે 11 વાગ્યે NH-44 પર રવાના થઈ હતી આ દરમિયાન નરાધમોદિશાને બેભાન કરી ટ્રકમાં લઈ ગયા હોવાની આશંકા લાગી રહી છે ઉલ્લેખનીય છે કે, પોલીસે નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે

Recommended