દિવાળી પર્વે રાખેલી ઇલેક્ટ્રીક સિરીઝ કાઢવા જતા 15 વર્ષની કિશોરીનું શોર્ટ સર્કીટથી મોત
  • 4 years ago
ગોંડલ: જેલ રોડ પર આવેલ સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા એક પરિવારની 15 વર્ષની દિકરીનું ઇલક્ટ્રીક શોર્ટ લાગવાથી કરૂણ મોત નીપજ્યું હતું દિવાળી પર્વને લઇને આવાસ યોજનાના ક્વાર્ટરમાં લગાવેલી ઇલેક્ટ્રીક સિરીઝ સવારે કાઢવા જતી હતી પરંતુ શોર્ટ સર્કીટને કારણે તેનું મોત નિપજતા મૃતદેહ ક્વાર્ટરના રવેશમાં લટકી રહ્યો હતો બનાવને લઇને પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો
Recommended