આફ્રિકા અને અમેરિકામાં સેટલ થયેલા બે પરિવારે ગામમાં પ્રાથમિક શાળાને એક કરોડનું દાન આપ્યું
  • 4 years ago
આણંદ:આજના યુગમાં સાચું દાન કોને ગણવું તે કહેવું મુશ્કેલ છેપરંતુ શિક્ષણ અને આરોગ્ય માટે આપેલુ દાન શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છેવર્ષોથી આફ્રિકાના જાંબીયામાં વિશાળ કારોબાર અને જમીન ધરાવતા અને હાલ અમેરિકા અને કેનેડામાં કારોબાર ધરાવનાર બે એનઆરઆઇ પરિવારના પુત્રોએ જે ધરતી માતાની કોખમાં ઉછરીને મોટા થયા હતા તે ધરતી પર માતાની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તે માટે પેટલાદ તાલુકાના પંડોળી ગામના બે પુત્રોએ પોતાની માતાની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેમજ ગામના બાળકોને ઘર આંગણે સારૂ અને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તે હેતુથી ગામમાં પ્રાથમિક શાળાના નવા મકાન બનાવવા માટે એક કરોડ પંદર લાખ રૂપિયા દાન આપીને વતનનું ઋણુ અદા કર્યુ છે
Recommended