ડબલ ગ્રેજ્યુએટ હોવા છતાં ભંગારની લારી કાઢી પેટીયું રડવા મજબૂર છે આ કાકા

  • 5 years ago
અમદાવાદના સરસપુરમાં રહેતા માનસિંગ રાજપુત ડબલ ગ્રેજ્યુએટ હોવા છતાં ભંગારની લારી ચલાવી પેટીયું રડે છે માનસિંગ પાસે MA,BAની ડિગ્રિ હોવા છતાં કોઇએ ભણતર લેવલનું કામ ન આપવાથી પરિવારની જવાબદારીને સમજી આ લેબર વર્ક કરે છે તેઓ કડકડાટ ઈંગ્લિશ બોલે છે પણ આ ઈંગ્લિશ શું કામનું જેમને ભંગાર વેચવા મજબૂર થવુ પડ્યું

Recommended