શાળાએ જતાં બાળકોની નજર ખુલ્લી ગટર પર પડી, લોકોને ચેતવવા ઈંટોથી આડશ ઉભી કરી
  • 4 years ago
ચીનના સોશિયલ મીડિયામાં આજકાલ બે બાળકોએ બતાવેલી કૂનેહનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને અનેક યૂઝર્સે આ બંનેની સૂઝબૂઝના પણ વખાણ કર્યા હતા શાળાએ જઈ રહેલ આ બંને બાળકોની નજર રસ્તાની વચોવચ રહેલી ખુલ્લી ગટર પર પડી હતી ગટરનું ઢાંકણું જ ના હોવાથી તેમાં કોઈ પણ ગાડી કે રાહદારી પણ અજાણતાંફસાઈ જાય તેવી શક્યતાઓ હતી આવો અકસ્માત સર્જે તેવો નજારો જોઈને બંને જણે તરત જ ત્યાં આજુબાજુમાંથી ઈંટો લાવીને ગોઠવી હતી જેથી લોકો દૂરથી જ તે જોઈનેસલામત રીતે આગળ વધી શકે
Recommended