પાકિસ્તાન ટાઇફોઇડની નવી રસી શોધનાર પ્રથમ દેશ બન્યો, WHO એ વર્ષ 2018માં માન્યતા આપી હતી
  • 4 years ago
પાકિસ્તાને ગત શુક્રવારે તબીબી જગતમાં એક ઉપલબ્ધિ હાંસલ કરી છે તે ટાઈફોઇડની નવી રસી (vaccine) શોધનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે પાકિસ્તાને આ રસીને ટાઈફોઇડ કોન્ઝુગેટ વેક્સિન (TCV) નામ આપ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંધ પ્રાંતમાં આ બિમારી જીવલેણ સાબિત થઈ છે આ વિસ્તારમાં આ રસી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે
Recommended