મલયાલમ ફિલ્મમાં સનીનો ડાન્સ આવતા જ થિયેટરમાં ક્રેઝી થયા ફેન્સ
  • 4 years ago
સની લિયોન હવે બોલિવૂડની જેમ સાઉથમાં પણ જાણીતું નામ બની ચૂકી છે એક પછી એક સાઉથની ફિલ્મોમાં તેનો ડાન્સ ફેન્સને વધુ ક્રેઝી બનાવી રહ્યો છે તેવી જ એક મલયાલમ ફિલ્મ ‘મધુરા રાજા’માં સનીનો ડાન્સ આવતા જ થિયેટરમાં ફેન્સ ક્રેઝી બન્યા હતા અને ઉભા થઈને નાચવા લાગ્યા હતા જેનો વીડિયો સનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે
Recommended