યુવકને પોલીસે થાંભલો પકડાવીને માર માર્યો, વીડિયો વાઈરલ
  • 4 years ago
બિહારના છપરામાં ટોળાના હાથે માર ખાતાં બચી ગયેલા એક યુવકને પોલીસે જ માર્યો હતો સારણ જિલ્લામા તરૈયા પોલીસ સ્ટેશનમાં આખો મામલો ત્યારે સામે આવ્યો હતોજ્યારે તેનો વીડિયો વાઈરલ થવા લાગ્યો વાત જાણે એમ હતી કે કેટલાક લોકોએ એક યુવકને બજારમાં બાઈક ચોરવાના આરોપસર પકડ્યો હતો ટોળું તેને માર મારે તે પહેલાંકેટલાક લોકોએ તેને પોલીસને હવાલે કર્યો હતો જ્યાં પોલીસે તે યુવકને ગુનો કબૂલ કરાવવા માટે આ રીતે માર માર્યો હતો પોલીસે તેનો શર્ટ નીકાળીને તેને થાંભલો પકડાવીનેદંડાવાળી કરી હતી
Recommended