14 કરોડ રૂપિયાનો ‘ભીમ’ પાડો, દેખરેખમાં દર મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ આવે
  • 4 years ago
રાજસ્થાનમાં 4 નવેમ્બરથી પુષ્કર મેળાની શરૂઆત થઈ ગઈ છે પુષ્કર આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં અલગ-અલગ પ્રજાતિના 5 હજારથી વધારે પશુ પહોંચ્યાં છે આ વખતે મેળામાં સૌ કોનું ધ્યાન ભીમ પાડાએ ખેંચ્યું છે આ પાડાને પ્રદર્શનમાં બીજી વખત લાવવામાં આવી છે તેનું વજન 1300 કિલો છે ભેંસના માલિક જવાહર લાલ જાંગિડ, દીકરા અરવિંદ જાંગિડ જોધપુરથી પુષ્કર આવ્યા છે આ પાડાની કિંમત 14 કરોડ રૂપિયા છે
Recommended