કેલિફોર્નિયાના ઓરિન્ડામાં ગુરુવારે રાત્રે હેલોવિન પાર્ટીમાં ગોળીબાર, 4 લોકોના મોત

  • 5 years ago
ઉત્તરીય કેલિફોર્નિયાના ઓરિન્ડામાં ગુરુવારે રાત્રે હેલોવિન પાર્ટી વખતે અચાનક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું જેમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે ત્યાંના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓરિન્ડાના પર્વતીય વિસ્તારની પાસે આવેલા એક ઘરમાં હેલોવિન પાર્ટી ચાલતી હતી, ત્યારે અચાનક ગોળીબાર થયો હતો જેમાં 4 લોકો મૃત્યુ પામ્યા છે તેવી પોલીસે પુષ્ટી કરી હતી

Recommended