Search
Library
Log in
Watch fullscreen
2 years ago

તુલા રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

DivyaBhaskar
DivyaBhaskar
શનિ ગ્રહની અસર

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથીત્રીજા સ્થાનમાં થી ભ્રમણ કરશે જાન્યુઆરીથી વર્ષના અંત સુધી આપણી રાશિથી ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી શનિની નાની પનોતી ચાલુ થાય છે વર્ષની શરૂઆતનાં ત્રણ મહિનામાં મહત્ત્વનાં કાર્યોમાં પ્રગતિ જણાય તેમજ પ્રોપર્ટી અંગેનાં પ્રશ્નોમાં ગૂંચવણ અનુભવાયગુરુ ગ્રહની અસર

નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી નવાં સાહસો આગળ વધે તેમજ આત્મવિશ્વાસ વધે કાર્યક્ષેત્રમાં ગુરુ લાભદાયી નીવડેવિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

મહિનાનાં પ્રારંભે ખર્ચમાં સંયમ રાખવો હિતાવહ
નવાં આવકનાં સ્ત્રોતો જણાય
મનમાં ઘડેલી યોજના પર કાર્ય આગળ વધે
વિધાર્થી વર્ગ ને સારું જણાય
સંપત્તિનાં પ્રશ્નોનો ઉકેલ જણાય
ગૃહજીવનમાં સામાન્ય મતભેદ જણાય
માનસિક શાંતિ જળવાઈ રહે

Browse more videos

Browse more videos