રાજનાથસિંહે કહ્યું, ભારતે ક્યારેય યુદ્ધ માટે પહેલ કરી નથી

  • 5 years ago
રક્ષામંત્રીએ નેવી કમાંડોની એક કોન્ફરન્સમાં કહ્યું કે, ભારત ક્યારેય આક્રમક નથી રહ્યું, અમે ક્યારે કોઈ દેશ પર હુમલો કર્યો નથી અને ના તો કોઈની એક ઈંચ જમીન પણ લીધી છે પરંતુ જો કોઈએ અમારી પર તરફ આંખ ઊંચું કરીને જોયું તો અમારી સેના તેને જડબાતોડ જવાબ આપશે

Recommended