રાહુલે કહ્યું- મારું નામ રાહુલ સાવરકર નથી, સાચી વાત માટે માફી નહીં માંગુ
  • 4 years ago
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દરેક બસ સ્ટોપ, દરેક ન્યૂઝ પેપર પર ‘મોદી છે તો મુમકિન છે’ એવું લખેલુ હોય છે હકીકત એ છે કે, ભાજપ છે તો 100 રૂપિયે કિલો ડુંગળી, 45 વર્ષમાં સૌથી ઉચ્ચતમ બેરોજગારી અને 4 કરોડ નોકરીઓનું નષ્ટ થવું શક્ય છે

આ દેશ ક્યારેય પીછેહટ નથી કરતો તેઓ મને કહે છે કે, સાચી વાત કહેવા માટે હું માફી માંગું ભાઈઓ-બહેનો મારું નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે હું સાચી વાત માટે ક્યારેય માફી નહીં માંગુ અને ન કોઈ કોંગ્રેસી માફી માંગશે માફી તો નરેન્દ્ર મોદીએ દેશ પાસે માંગવી જોઈએ તેમના આસિસ્ટન્ટ અમિત શાહે માફી માંગવી જોઈએ

જ્યારેસોનિયા ગાંધીએ કહ્યું, ‘યુવાનો બેરોજગારીનો સામનો કરી કહ્યા છે, યુવાનોના ભવિષ્ય માટે કઠોર સંઘર્ષ કરવો પડશે’
Recommended