શિતલ સર્કલ પાસે પાર્ક કરેલી 10 બાઇક બળીને ખાખ, અસામાજિક તત્વોએ આગ લગાવી હોવાની આશંકા
  • 5 years ago
ભરૂચઃ ભરૂચના શિતલ સર્કલ પાસે આજે વહેલી પરોઢે 3:30 વાગ્યાની આસપાસ 10 જેટલી બાઇકોમાં ભેદી રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી સ્થાનિક લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી દીધી હતી જેથી ફાયર બ્રિગેડે સ્થળ પર દોડી જઇને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગની ઘટનામાં તમામ 10 બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી
Recommended