જાપાનના મશહૂર એનિમેશન સ્ટૂડિયોમાં આગ લાગી, 24 લોકો બળીને ખાખ
  • 5 years ago
જાપાનના ક્યોટોમાં જાણીતા એનિમેશન સ્ટૂડિયોમાં લાગેલી આગમાં 24 લોકો બળીને ખાક થઈ ગયા છે અને હજુ આ મૃત્યુઆંક વધી શકે છે જ્યારે 30થી વધુ ઘાયલ છે પોલીસ જાણકારી મુજબ એક સંદિગ્ધે ગૈસોલિનના છંટકાવથી આગ લગાવી હતી જેને પોલીસે અરેસ્ટ કરી લીધો છે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ ટ્વિટ કરીને ઘટનાને ભયંકર કરાર આપ્યો છે તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઘણાં લોકોના મોત થયા છે હું ઈજાગ્રસ્તો પ્રતિ મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને તેઓ જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરૂ છું
Recommended