83ની રેપઅપ પાર્ટીમાં ‘નશે સી ચઢ ગઈ’ સોંગ પર રોમેન્ટિક થયા દીપવિર
  • 5 years ago
દીપિકા પાદુકોણ અને રણવિર સિંહની જોડી બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી માનવામાં આવે છે તેમનો અંદાજ હંમેશાં ચર્ચામાં રહે છે હાલમાં જ ફિલ્મ 83ની રેપઅપ પાર્ટીમાં આ કપલ તેના ડાન્સથી સોશિયલ મીડિયામાં છવાયું હતું દીપવિરે અહીં નશે સી ચઢ ગઈ સોંગ પર ડાન્સ કર્યો હતો બંનેનો વ્હાઇટ આઉટફીટમાં લૂક પર્ફેક્ટ લાગતો હતો
Recommended