B J મેડિકલ કોલેજની હોસ્ટેલના ધાબા પર વિદેશી દારૂની બોટલ મળી
  • 5 years ago
અમદાવાદ:અસારવા સિવિલ હોસ્પિટલના લ કેમ્પસમાં આવેલી બીજે મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલના ધાબા પરથી 20થી વધુ વિદેશી દારૂની બોટલ મળી આવી છે પીજી હોસ્ટેલના ધાબા પર દારૂની બોટલો અંગે શાહીબાગ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે શાહીબાગ પીઆઈ એકે પટેલે જણાવ્યું હતું કે ધાબા પરથી દારૂની બોટલો મળી આવી છે જે મામલે તપાસ કરવામાં આવશે
Recommended