ફાયર સેફ્ટી માટે હવે સ્થળ પર જ NOC અપાશે, 350 ક્લાસીસને એનઓસી મળી
  • 5 years ago
અમદાવાદઃસુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે કડક નિયમોનુ પાલન કરાવવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે જેને પગલે અમદાવાદમાં 350 ક્લાસીસને ફાયર એનઓસી આપવામાં આવી છે હવે સ્થળ ઉપર જ અને બને એટલી વહેલી NOC આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ફાયર સેફ્ટીની NOC માટે અત્યાર સુધીમાં એએમસીને 2084 અરજીઓ મળી છે જેમાંથી 350 અરજીઓ મંજૂર કરાઈ છે આ તમામ અરજીઓનો 4થી 5 દિવસમાં નિકાલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
Recommended