એક પંજાબીએ કેનેડિયન વૉટરને આપ્યો શાનદાર જવાબ, ટ્વિટર પર થઈ પ્રશંસા

  • 5 years ago
કેનેડાના પૉલિટિકલ લીડર જગમીત સિંહની ટ્વિટર પર ખુબ પ્રશંસા થઈ રહી છે એક વૉટર તેમને પાઘડી હટાવી વાળ કાપવાનું કહે છે ત્યારે જગમીત સિંહ તેનો શાનદાર જવાબ આપે છે વૉટર પહેલા તેમની સાથે હાથ મિલાવે છે ત્યારબાદ કાનમાં કહે છે કે ‘તમારે પાઘડી હટાવી વાળ કપાવી નાખવા જોઇએ, આવું કરવાથી તમે કેનેડિયન લાગશો’ જેના જવાબમાં જગમીત સિંહ કહે છે કે ‘મારા ખ્યાલથી કેનેડામાં બધા પ્રકારના લોકો રહે છે, આ જ કેનેડાની સુંદરતા છે’ ત્યારે ફરી વૉટર તેમને કહે છે કે ‘જેમકે તમે રોમમાં જાવ તો રોમન્સ ઈચ્છે તેવુ કરો છો’ ત્યારે તેમને રોકતા જગમીત સિંહ જવાબ આપે છે કે‘આ કેનેડા છે, અહીં તમને જે સારૂ લાગે એ જ કરવું’

Recommended