ટીવીની કોમોલિકા બૉટ પર ડાન્સ કરતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
  • 5 years ago
લાંબા સમય બાદ ટીવી સ્ક્રીન પર નચ બલિયેમાં પોતાના ડાન્સથી ધમાલ મચાવનાર ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા શૉમાંથી એલિમિનેટ થઈ ગઈ છે ત્યારે હાલમાં તે વેકેશન મૂડ પર હોય એક વીડિયો ઉર્વશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જેમાં તે ડાન્સ બીટ્સ પર પોતાની ફ્રેન્ડ સાથે બોટ પર નાચી રહી છે ત્યારે આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી
Recommended