સુરતમાં વરસતા વરસાદમાં હેલમેટ પહેરી લીધા ગરબા

  • 5 years ago
સુરતઃઆસો નવરાત્રિનો પ્રથમ દિવસ અનેક રંગે રંગાયેલો જોવા મળ્યો હતો પ્રથમ નોરતે ખુલ્લા ગ્રાઉન્ડમાં યોજાયેલી નવરાત્રિમાં કીચડ અને પાણી ભરાતાં નવરાત્રિ રદ્દ કરવાની ફરજ પડી હતી જ્યારે શેરી ગરબાની જમાવટ થઈ હતી મોટા વરાછામાં 108 જેટલા યુવકોએ ટ્રાફિકના નિયમોનો સંદેશો આપવા માટે હેલમેટ પહેરીને ગરબે ઝુમ્યાં હતાં શહેરના ડુમસ રોડ નજીક આવેલા ડોમમાં ખેલૈયા મનમુકીને ઝુમી ઉઠ્યાં હતાં

Recommended