ધોરણ 10ના પરિણામની ખુશી, સુરતી સ્ટુડન્ટ્સે ડીજેના તાલે ગરબા લીધા

  • 5 years ago
સુરતઃ ધોરણ 10ના પરિણામમાં સુરતના સ્ટુડન્ટ્સે ડંકો વગાડ્યો છે સુરત જિલ્લાનું કુલ પરિણામ 7963 ટકા આવ્યું છે જેથી શહેરભરની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સ્ટુડન્ટ્સ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે અને સાથે જ ગરબા લઈ ઉજવણી કરી રહ્યા છે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 10નું પરિણામ કુલ 6697 ટકા જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સુરત જિલ્લાનું પરિણામ 7963 ટકા આવ્યું છે જેથી સુરતભરની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરાછા વિસ્તારની આશાદિપ વિદ્યાલયમાં સ્ટુડન્ટ્સ ડીજેના તાલે ઝૂમી ગરબા સાથે ઉજવણી કરી રહ્યા છે અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી

Recommended