ગાયિકા ઉર્વશી રાદડિયાના સુમધુર કંઠે રાસ-ગરબા માણો
  • 5 years ago
આ નવરાત્રિએ વિશેષ કાર્યક્રમ DivyaBhaskarcom ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે તો આજે ‘સૂર મણિયારા- 2019’ના ત્રીજા એપિસોડમાં જાણીતા ગાયિકા ઉર્વશી રાદડિયાના સુમધુર કંઠે રાસ-ગરબા સાંભળો
Recommended