રાજકોટમાં છેડતીની ફરિયાદો મળતા પોલીસનું શાળા-કોલેજ બહાર ચેકિંગ
  • 5 years ago
રાજકોટ: શાળા-કોલેજ બહાર વિદ્યાર્થિનીઓની રોમિયો છેડતી કરતાની ફરિયાદ સ્થાનિક લોકોએ પોલીસને કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગને લઇને રોમિયોગીરી કરતા શખ્સો નાસી છૂટ્યા હતા રોમિયો શાળા-કોલેજને બદલે ગાર્ડનમાં જોવા મળ્યા હતા પોલીસ આવતા જ દોડધામ મચતા સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને ખુશ થયા હતા
Recommended