રાત્રે સૂતી વખતે માથા પાસે મુકશો આ વસ્તુઓ તો થશે નુકશાન... - Vastu Tips in Gujarati
  • 5 years ago
મિત્રો જેમ સૂતી વખતે કંઈ દિશામાં સુવુ જોઈએ તે માટે વાસ્તુમાં કેટલાક નિયમો છે એ જ રીતે સૂતી વખતે તમારી પાસે કેટલીક વસ્તુઓ પડેલી ન હોવી જોઈએ એ અંગે પણ વાસ્તુમાં બતાવાયુ છે. તમે પણ રાત્રે સૂતી વખતે આ વસ્તુઓ તમારા માથા પાસે ન મુકશો #vastutips #VastuGujarati #Dontkeep
Recommended