Vastu tips ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો
  • 5 years ago
ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે તેમનો બંનેનો હસતો ફોટો ઘરમાં લગાવો. આવી જ રીતે મકાનના બેઠક રૂમમાં દક્ષિણ-પશ્ચિમ ખુણામાં સહપરિવારનો હસતો ફોટો લગાવો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કટુતા દૂર થશે.
Recommended