પત્ની પાસે સમય નથી તો ડોલને બનાવી પાર્ટનર

  • 5 years ago
મિત્રો આ લવ સ્ટોરી સાંભળવામાં તમને થોડી વિચિત્ર લાગશે... પણ આ સત્ય છે.. . જાપાનના 45 વર્ષીય માયાસુકી ઓજાકી નામનો એક વ્યક્તિ ડોલ એટલે કે ઢીંગલીના પ્રેમમા પડી ગયો.. આ ડોલના કારણે તેણે પોતાના પત્ની સાથે ઝગડો પણ થયો અને છેવટે પ્રેમની જીત થઈ અને હવે માયાસુકી મોટાભાગનો સમય પોતાની ડોલ સાથે વીતાવે છે.

Recommended