મધ્યપ્રદેશના ડિંડોરીના આ વકીલ 45 વર્ષથી નાસ્તામાં કાચ ખાય છે

  • 5 years ago
મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના વકીલ દયારામ સાહૂને એક ખતરનાક શોખ છેતેમનાઆ શોખ વિશે સાંભળીને બધાને નવાઈ લાગે છેકેમકે છેલ્લા 45 વર્ષથી આ વકીલ નાસ્તામાં કાચ ખાય છેસાહૂ કહે છેકે કાચ ખાવા હવે તેમના માટે વ્યસન બની ગયું છેજોકે તેઓ બીજા લોકોને કાચ ન ખાવાની સલાહ આપે છે કેમકે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

Recommended