મહુવાની ડુંગરી પ્રાથમિક શાળામાં મોર દોઢ વર્ષથી બાળકો સાથે વર્ગમાં નિયમિત ‘હાજરી પુરાવે’ છે
  • 5 years ago
મહુવા: રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં મોર શાળા શરૂ થવાના બેલથી પ્રવેશ અને છૂટવાનો બેલ વાગતા જ વિદ્યાર્થીઓ સાથે પરત ફરે છે મોર અભ્યાસ તેમજ રમત ગમતમા સહભાગી બને છે
Recommended