હોટલમાં ગુંડાઓનો આતંક, માલિક અને તેના પુત્રને ધોકા-પાઈપથી ઢોર મારમારી લૂંટ કરી, CCTVમાં કેદ
  • 5 years ago
મહેસાણાઃવોટર પાર્કની નજીક એક હોટલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે આ અસામાજિક તત્વોને કાયદાનો જાણે કોઈ ખૌફ ન હોય તે રીતે હોટલમાં ઘુસી હોટલ માલિક અને તેના પુત્ર પર હુમલો કર્યો છે હુમલો કર્યા બાદ ગુંડાઓએ ગલ્લામાંથી પૈસાની લૂંટ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે
Recommended