વીજ થાંભલા પર ચઢીને મહિલાએ સોલાર બેટરીની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ
  • 5 years ago
ગાંધીનગર: સેક્ટર 22માં ગીતા કેમિસ્ટ પાસે રાત્રે 3 વાગ્યાની આસપાસ એક મહિલા વીજ થાંભલા પર ચઢીને સોલાર બેટરીની ચોરી કરીને ફરાર થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ગાંધીનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે
Recommended